શ્લોક સંબંધ – સ્વામિનારાયણ શિક્ષાપત્રી

આ બ્લોગમાં BAPS શિક્ષાપત્રી અને મૂળ સ્વામિનારાયણ શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક વચ્ચેનો સંબંધ રજુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજા શ્લોકોમાં આ સંબંધ કેવી રીતે મેળવવો તે પણ સમજાવવામાં આવેલ છે. BAPS શિક્ષાપત્રીમાં શ્લોકના ક્રમાંક મૂળ શિક્ષાપત્રી કરતા અલગ છે. આ વાત સમજવા માટે આપણે ઉદાહરણ તરીકે BAPS શિક્ષાપત્રી નો શ્લોક ક્રમાંક 213 જોઈએ.  આ પંક્તિ... Continue Reading →

Up ↑