સ્વામિનારાયણ ના મૂળ સંપ્રદાય ના કૌશલ્યપ્રસાદ ની ગુંડાગીરી: વૃદ્ધ ટ્રસ્ટી ને માર માર્યો

કાલુપુર સ્વામિનારાયણ મંદિર જે સ્વામિનારાયણ ના સ્વહસ્તે સ્થાપેલ મંદિર છે, એ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય ના આચાર્ય કૌશલ્યપ્રસાદ એ 6 ગુંડાઓ ને મોકલી ને મંદિર ના વૃદ્ધ ટ્રસ્ટી ને માર માર્યો.

Continue reading “સ્વામિનારાયણ ના મૂળ સંપ્રદાય ના કૌશલ્યપ્રસાદ ની ગુંડાગીરી: વૃદ્ધ ટ્રસ્ટી ને માર માર્યો”
Advertisements

સાધુ થવું તો સ્વામિનારાયણ ના

#gallery-3 {
margin: auto;
}
#gallery-3 .gallery-item {
float: left;
margin-top: 10px;
text-align: center;
width: 25%;
}
#gallery-3 img {
border: 2px solid #cfcfcf;
}
#gallery-3 .gallery-caption {
margin-left: 0;
}
/* see gallery_shortcode() in wp-includes/media.php */
આ બ્રહ્માંડના સર્વજીવને ખવરાવવું તે કરતા એક ભગવદીને જમાડવો તે અધિક છે – અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી

હિંદુ ધર્મ આપણને શીખવે છે કે માનવ સેવા એ જ સૌથી મોટો ધર્મ છે. ભૂખ્યા ને ભોજન અને તરસ્યાને પાણી આપવું એ આપડી સંસ્કૃતિ માં છે. આપડા હિન્દૂ ધર્મ માં અનેક સાધુ એ એમના પૂરા જીવન કાળ દરમ્યાન માનવ સેવા કરી છે, જેવા કે જલારામ બાપા; જલારામ બાપા એ એમનું આખું જીવન કોઈ ની પાસે કઈ વગર માંગે ભૂખ્યા ને ભોજન આપ્યું છે. ઈસાઈ ધર્મ માં થઇ ગયેલ Mother Teresa એ પણ એમનું મોટા ભાગ નું જીવન ભારત માં રહીને માનવ સેવા કરી છે. અને એવા અનેક અગણિત લોકો જેવો ને ફક્ત અને ફક્ત માનવ સેવા માં શ્રદ્ધા છે.

માનવ સેવા

ભારત દેશ ના અનેક લોકો ને માનવ સેવા માં શ્રદ્ધા છે, ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાય માં ભૂખ્યા ને ભોજન અને તરસ્યા ને પાણી આપવાની જગ્યા એ પોતાના કહેવાતા સાધુઓ ને આપો તો તમારું વધારે કલ્યાણ થશે એવું શીખવવામાં આવે છે. નીચે મુકેલ 2 photos BAPS સ્વામિનારાયણ સંસ્થા ધ્વારા બહાર પાડવા માં આવ્યા છે. જેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે “એક જીવ ને ખવરાવા કરતા એક ભગવદી ને જમાડવો” – ગુણાતીતાનંદ સ્વામી;

શું એક ગરીબ ને ભોજન આપવું એના કરતા એક સાધુ ને ભોજન આપવું યોગ્ય છે? શું આ સાધુ ના લક્ષણ છે, ભૂખ્યા ને જમાડ્યા કરતા, પોતાનું પેટ પેલા ભરો? સ્વામિનારાયણ સાધુ ના કારણે જ પ્રચલિત થયેલા અમુક slogan અમુક સમય સાચા લાગે છે જેવા કે “સાધુ બનવું તો સ્વામિનારાયણ ના”. 

ધન ની લાલચ 

ઉપર મૂકેલ ફોટો માં ધન ની BAPS સ્વામિનારાયણ ને બવ લાલચ હોય એવું જણાઈ આવી રહ્યું છે. Photo ના હિસાબે, અહીંયા વહેલા તે પેહલા ના ધોરણે નામ નથી લખતા, અહીં ધન ની બાબત માં જનત પાસે થી કેટલા લઈ શકીયે એવું લાગે છે. 

આ આપડે વિચારવાનું રહ્યું કે માનવ સેવા કરવી અથવા તો એક લાલચી સાધુ ની સેવા કરવી. BAPS સ્વામિનારાયણ સંપ્રદાય નો રાજકારણ માં પગ પ્રસરેલા ના કારણે આપડે આમનો જનતા સામે અવરોધ ના કરી શકીયે, પણ આપડે આ લોકો ના મહેલો જેવા બનાવેલા મંદિર માં જવાનું બંધ કરી દેવું જોઈએ 

જો હિંદુ ધર્મ અને ભારત દેશ નું રક્ષણ કરવુ હોય તો આ લેખ share કરવાનું ના ભૂલતા .