સ્વામિનારાયણ ના મૂળ સંપ્રદાય ના કૌશલ્યપ્રસાદ ની ગુંડાગીરી: વૃદ્ધ ટ્રસ્ટી ને માર માર્યો

કાલુપુર સ્વામિનારાયણ મંદિર જે સ્વામિનારાયણ ના સ્વહસ્તે સ્થાપેલ મંદિર છે, એ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય ના આચાર્ય કૌશલ્યપ્રસાદ એ 6 ગુંડાઓ ને મોકલી ને મંદિર ના વૃદ્ધ ટ્રસ્ટી ને માર માર્યો.

કાલુપુર સ્વામિનારાયણ મંદિર વાસ્તવ માં 800 કરોડો ના ખર્ચે અમેરિકા માં મંદિર બનાવા જઈ રહ્યું છે, એ મંદિર ના હિસાબ માં ગોટાળા નીકળતા ગાંડાભાઈ એ વિરોધ દરસાવ્યો હતો. અમેરિકા માં 800 કરોડ માં બની રહેલું મંદિર ટ્રસ્ટ ના નામે નહિ, પરંતુ આચાર્ય કૌશલ્યપ્રસાદ તેજેન્દ્ર પાંડે ના નામે છે. કૌશલ્યપ્રસાદે વાત બહાર ના પડે તે માટે ગુંડાઓ ને મોકલી ને ગાંડાભાઈ, જે 40 વર્ષ થી કાલુપુર મંદિર સાથે જોડાએલા છે, એમને બેફામ રીતે માર માર્યો હતો. 

એટલું જ નહિ પરંતુ ગુંડા કૌશલ્યપ્રસાદે ગાંડાભાઈ ને કોઈ નજીક ની હોસ્પિટલ માં દાખલ જ ના થવા દીધા, હાલ ગાંડાભાઈ એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

શું સત્ય બોલવું એ કોઈ પાપ છે?

500 એકર માં 800 કરોડ ના ખર્ચે બની રહેલું મંદિર, જે વાસ્તવ માં લોકો ના દાન ના પૈસા છે, એ દાન ના પૈસા કૌશલ્યપ્રસાદે ગુંડાગીરી કરીને પ્રોપર્ટી પોતાના નામે કરી લીધી

વાસ્તવ માં કૌશલ્ય પ્રસાદ હંમેશા ચર્ચા માં રહેલા છે, એમના મેહફીલ માણતા ફોટા પેલા પણ social media માં વાયરલ થયેલા છે. નીચેના ફોટો માં સ્વામિનારાયણ કાલુપુર ના આચાર્ય કૌશલ્યપ્રસાદ અને કાલુપુર ના સાધુ ઓ એમને અંગત મેહફીલ માં મસ્ત છે.

Kaushlayprasad enjoying party.

શું સાધુ ના વેશ માં રહેલા રાવણ તમને ભગવાન શું છે એ સમજાવશે?

સ્વામિનારાયણ નો એક પણ સંપ્રદાય સ્વામિનારાયણ ના કહેલા પર ચાલતો નથી; 
સ્વામિનારાયણ એ સ્વહસ્તે લખેલ શિક્ષાપત્રી સ્લોક 114 માં લખેલ છે કે શ્રી કૃષ્ણ ની ભક્તિ કરવી; જયારે અત્યાર ના સ્વામિનારાયણ ના અનુયાયીઓ ને ‘જય શ્રી કૃષ્ણ’ કેહતા પણ શરમ આવે છે. જો સ્વામિનારાયણ ના અનુયાયી ને ‘જય શ્રી કૃષ્ણ’ કહેવામાં આવે તો તેઓ સામે જવાબ પણ નથી આપતા

Advertisements

4 comments

 1. So basically amdavad gadi started competition against BAPS by building 800 caror mandir. Now waiting for hot news from vadtal gadi. 🤣🤣🤣

  Like

 2. People need to be aware of the scam being made by baps regarding the new Umiya Dham. There are increasingly amounts of donations coming from baps swaminarayan Sanstha members to gain more power in the trustees board so that they can control more operations of the mandir to their favor. Note Baps doesn’t believe in Mataji. They are manipulating devotees to allow other Bhagwan and Mataji and include them in baps to influence more people. They’re basically doing the same thing they did with Hanuman mandirs and get control from them and drive people towards baps. Only reason I know is because I have friends whose relatives are huge donors and are trying to become trustees and were a part of the influx of donations from baps in Hanuman mandirs as well.

  Like

 3. People need to be aware of the scam being made by baps regarding the new Umiya Dham. There are increasingly amounts of donations coming from baps swaminarayan Sanstha members to gain more power in the trustees board so that they can control more operations of the mandir to their favor. Note Baps doesn’t believe in Mataji. They are manipulating devotees to allow other Bhagwan and Mataji and include them in baps to influence more people. They’re basically doing the same thing they did with Hanuman mandirs and get control from them and drive people towards baps. Only reason I know is because I have friends whose relatives are huge donors and are trying to become trustees and were a part of the influx of donations from baps in Hanuman mandirs as well.

  Like

 4. Why did Congress rule India for more than 50 years?

  Mass public is fool.

  When everyone will understand this, all this nonsense will stop by itself.

  See how your article here and my example of Congress are connected?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s