આ વાંચી ને તમે તમારી દીકરી ને સ્વામિનારાયણ ના ઘર માં કદી નહિ પરણાવશો

એક યુવતી એ અમારા page ધ્વારા અમને contact કર્યું અને એની સ્વામિનારાયણ સંપ્રદાય, Yogi Divine Society, માં એનું લગ્ન જીવન કેવું પસાર થઇ રહ્યું છે એ જણાવ્યું અને કેવી રીતે ધર્મ બદલવા માટે  જબરજસ્તી કરવામાં આવે છે. Yogi Divine Society ના સાધુ હરિ પ્રસાદ સ્વામી છે જે સોખડા, ગુજરાત માં આવેલું છે. Yogi Divine Society BAPS માં થી અલગ પડેલો સ્વામિનારાયણ પંથ છે. યુવતી એ કરેલા message અમે નીચે મુકેલા છે, message માં થી યુવતી ના નામ અને ફોટો હટાવી દીધો છે, જેથી કરીને એની identity જળવાઈ રહે. યુવતી ની સચ્ચાઈ સાંભળીને તમારા રૂવટા ઉભા થઇ જશે. English માં વાંચવા માટે અહીં click કરો.

યુવતી એક ચુસ્ત શ્રી રામ અને હનુમાન ભક્ત છે, યુવતી ની સચ્ચાઈ સાંભળીને તમે એની શ્રી રામ અને હનુમાન માટે એની લાગણીઓ ની કદર કરશો.

image1.JPG

યુવતી અને એના ઘર વાળા સ્વામિનારાયણ સંપ્રદાય ના રીતિ રિવાજો વિશે જાણતા ન હતા અને યુવતી ના લગ્ન સ્વામિનારાયણ ના ધર માં કરાઈ દીધા. સ્વામિનારાયણ ઘર વાળા પુત્ર  ના લગ્ન માટે ભોળા બનીને યુવતી ને પહેલા  સ્વામિનારાયણ ધર્મ અપનાવા યુવતી ને ના પાડી. ત્યાર પછી લગ્ન ના બીજા જ દિવસ થી યુવતી ને સ્વામિનારાયણ ધર્મ અપનાવા જોર આપવા લાગ્યા. યુવતી ને બીજા જ દિવસ થી, લસણ ડુંગળી છોડી દેવા જણાવ્યું. શ્રી કૃષ્ણ એ ગીતા માં કહ્યું કે લસણ અને ડુંગળી છોડવાનું મુખ્ય કારણ તમો ગુણ છે, આગળ વાંચો કેમ આ સ્વામિનારાયણ ઘર વાળા તમો ગુણ કરતા પણ વધારે ખરાબ છે.

image2.JPG

યુવતી નો પતી, યુવતી નો સાથ આપવાની જગ્યા એ ચૂપ ચૂપ રહ્યો અને યુવતી સાથે બોલવાનું બંધ કરી દીધું. સ્વામિનારાયણ ધર્મ ના પડવાને કારણે, યુવતી એના નવા જ ધર માં એકલી નો અહેસાસ થવા લાગ્યો. યુવતી ને બળ જબરી થી, એને સ્વામિનારાયણ ના મંદિર લઇ જવામાં આવી; યુવતી એ સરુવાત માં થોડીક વાર સ્વામિનારાયણ ના મંદિર માં જવાનું ચાલુ કર્યું, પણ શ્રી રામ ની ભક્તિ થી અલગ થઇ જવાને કારણે તેને સ્વામિનારાયણ ના મંદિર જવાનું બંધ કરી દીધું. પરિસ્થિતિ વધારે બગડતી ગઈ, સ્વામિનારાયણ ના મંદિર એ ના જવાને કારણે યુવતી નો પતિ એની સાથે વાત કરવાનું બંધ કરી દીધું, અને સારું સસરા પણ પતિ ના કાન ભરવા લાગ્યા.

યુવતી ને આ બધું ના ગમ્યું, અને છૂટા-છેડા માગ્યા; છૂટા-છેડા નું નામ સાંભળી; સ્વામિનારાયણ વાળા ગભરાઈ ગયા. યુવતી એના ઘરે પાછી આવી ગઈ. સમાજ માં નામ બગાડવાના દર થી, પાછળ થી સ્વામિનારાયણ વાળા યુવતી ને મનાઈ ને લઇ ગયા અને યુવતી ને શ્રી રામ ની ભક્તિ કરવા કીધું અને યુવતી પાસે સારી રીતે વ્યવહાર કરવા લાગ્યા. હવે સ્વામિનારાયણ typical વિચારધારા સામે આવી; સ્વામિનારાયણ ના ઘર વાળા યુવતી સાથે સારો વ્યવહાર કરવા લાગ્યા, અને યુવતી વિચારે હવે બધું બરાબર થઇ ગયું. થોડા સમય પછી, યુવતી ને હવે 2 મહિના નું બાળક થયું, બાળક થઇ ગયા પછી, સ્વામિનારાયણ ઘર વાળા ફરી થી યુવતી પર સ્વામિનારાયણ ધર્મ અપનાવા જબરજસ્તી કરવા લાગ્યા.
image3.JPG

2 મહિના બાળક જેને આજુ કઈ ખબર પણ ના પડે એના પર સ્વામિનારાયણ ધર્મ અપનાવા જબરજસ્તી કરવા લાગ્યા. આવા સ્વામિનારાયણ ના ઘર વાળા તમો ગુણ કરતા પણ ખરાબ છે. યુવતી એના પિતા ના ઘરે છે, અને એને નથી જવું પાછું. સ્વામિનારાયણ ના ઘર વાળા ને ત્યાં તમારી છોકરી ના પરણાવતાં.

યુવતી અમારી સાથે મદદ માંગી, પણ અમારા હાથ બાંધેલા છે આ વાત માં, અમને દુઃખ થયુ કે અમે કોઈ મદદ ના કરી શક્યા. આ સ્વામિનારાયણ ઘર વાળા યુવતી ની ઝીંદગી બરબાદ કરી નાખી, ભૂલ થી પણ તમે તમારી દીકરી સ્વામિનારાયણ ના ત્યાં ના પરણાવતાં. યુવતી અમને એના વિષે લખવાનું કીધું જેથી કરીને બીજી કોઈ યુવતી નું જીવન બચી જાય.

 

સંજ઼ોકવાશ, મનુષ્ય ના હાથ ટૂંકા છે ; પણ હૈ મારા નાથ તારા હાથ તો લાંબા છે, તારા હાથ આજાનુભૂજ છે, તે કેમ ના મદદ કરી. પણ મને એ પણ વિશ્વાસ છે આમાં મારા નાથ નો હાથ છે, જેથી કરીને એક રામ ભક્ત નો બીજા રામ ભક્ત સાથે વાત થઇ, અમે જરૂર પ્રયત્ન કરીશું જેથી કરી આ message વધારે ને વધારે લોકો ને પોચી શકે, જેથી કરીને બીજા કોઈ ની ઝીંદગી ના બગડે.

 

 આ યુવતી ની ઝીંદગી માં થી દરેક ગુજરાતીઓ ને જાગૃત થવું જોઈએ, કે તમારી દીકરી ને સ્વામિનારાયણ ધર માં ના પરણાવશો. હિન્દૂ ધર્મ ને ઇસ્લામ કે બીજા ધર્મ થી કોઈ નુકશાન નથી; હિન્દૂ ધર્મ ને એમાં થયેલા સંપ્રદાય થી વધારે નુકશાન છે. સ્વામિનારાયણ સંપ્રદાય વાળા સ્વામિનારાયણ જે લખેલું છે એમાં જ નથી માનતા તો બીજાનું કેવી રીતે માનવના. સ્વામિનારાયણ એ શીક્સપત્રી માં લખેલું છે કે શ્રી કૃષ્ણ ની ભક્તિ કરવી અને આ સ્વામિનારાયણ સંપ્રદાય સમાજ માં દુઃખ ઉભું કરી રહ્યા છે.

24 thoughts on “આ વાંચી ને તમે તમારી દીકરી ને સ્વામિનારાયણ ના ઘર માં કદી નહિ પરણાવશો

Add yours

 1. 250year.blogspot.com and captain vadical has exposed the mafiosi of shammynalayax pls search swami Dayanand Saraswati’s clear thoughts in Satyarth Prakash…… આખાં ભારતની રખડપાટ બાદ શામનાલાયક ભૈયાજી ને જ્ઞાન ને ભાન થયું કે બે ટાઈમનો ઘીવાળો રોટલો સૌરાષ્ટ્રના સત્પુરુષો શિવાય કોઈ અભણ પંડાને શક્ય નથી, અને ધતિંગ ચાલું થયાં, કુટુંબ ખબિલાં બોલાવ્યાં ને ગાંડો વિકાસ વહોર્યો. સત્ નામે મિંડું હોઈ દુનિયાંભર નાં વ્યભિચારી, સ્વાર્થિ ને કામી ભૈળાંથયાં ને નાના બાળુળાં ને લાડુડીનો ઊપભોગ શરુ કરાયો. કરચોરો ને લાંબાં જાડા ચોટલાં ધારી ભક્તરાજ બન્યાં નાગરાજોને સેવ્યાં, 250 વર્ષ બાદ ગુજરાત જાગ્યું ત્યારે લાડુડીયું ઐ દુનિયાના અન્ય રસાળ પ્રદેશો ભણી જાળ પાથરી, પણ પાપ છાપરે ચડ્યાં ને ભુલકાનાં આર્તનાદોએ ભેણનારાયણને ભો ભેગો કર્યો.

  Like

 2. ela tu kon navo nikalyo 6 SWAMINARAYAN ne bandh karava…

  dafod e taro baap no baap 6..MAHARAJ…

  ene dhud nakhis to tari aakh maj padase

  Like

 3. Why patels questions ramayana/mahabharata superiority ?? Why baps patels insult ram-krishna avatars of narayan and calls them secondary ? Why patels feels ordinary ghanshyam pandey was lord ?

  Answers: millions of patels converted into islam and other millions of patels got raped by mughals. Both fully converted patels and partial converted baps patels have blood/dna of mughals dynasty. All these mughal category patels will always doubt ram-krishna superiority.

  These mughal’s dynasty patels gets funding to disrupt the sanatan dharm. These mughals patels are expert in reverse teaching and making money from fools. They are in business of hawala, foreign black money transactions. That is primary reason why they build temples globally and why they do handshake (paid handshake) to famous personalities.

  Gay, pramukh swami of baps said: delhi akshardham was in there radar since 1950, because he believes one who invades delhi will get entire country captured. These mughals patels are playing very safe game, by keeping all the process/tradition/policy of sanatan dharm as-is. No one should doubt any tactics. Keep the process same but manipulate the entire product.

  Modern Terrorism : THROUGH OUT THE WAR GAME,
  Keep insulting sanatan dharm supreme god, and teach reverse that ANY ORDINARY ghantal Guru ghanshyam is supreme. Keep making money and keep doing hawala transactions globally.

  ***********JUST IMAGINE : YOUR FAMILY MEMBERS, old-age/mother/wife/daughter/girls, STARTS PRAYING TO SOME GHANTAL. PROTECT YOUR FAMILY***********************************

  ################### READ THE SHIKSHAPATRI VERSES AGAIN AND AGAIN !!###############################

  Shikshapatri verse 1: I, Sahajananda Swami, within my heart, meditate and worship Lord KRISHNA, whose left Radha is standing by, on whose right side resides Lakshmi.

  Shikshapatri verse 102 : DHARM means KRISHNA BHAKTI.

  Shikshapatri verse 103 : BHAKTI means KRISHNA’s LOVE.

  Shikshapatri verse 104 : VAIRAGAYA means KRISHNA’s attachment.

  Shikshapatri verse 105 : JIVA is AKSHAR (Non-Destructible) ATMA.

  Shikshapatri verse 106 : MAYA is KRISHNA’s Shakti.

  —————————————————————————————————————————————–

  Shikshapatri verse 108 : KRISHNA is PARAM-BRAHM (Supreme Nirrakaar Virat-Roop form).

  Shikshapatri verse 108 : KRISHNA is PURUSHTTOM (Supreme Sakaar form).

  Shikshapatri verse 108 : KRISHNA is BHAGWAN.(Supreme Ishwar)

  (KRISHNA IS PARAM-BRAHM, SUPREME PURUSHOTTAM and BHAGWAN).

  —————————————————————————————————————————————–

  Shikshapatri verse 109 : KRISHNA is NAR-NARAYAN.
  ARJUN is NAR, KRISHNA is NARAYAN.

  Shikshapatri verse 111/112 : Lord Krishna has infinite forms. He can be show with/without Radha, with 2-hands, with 4-hands, with 1008-hands and with Infinite hands.

  Shikshapatri verse 113 : Whole Universe should pray to KRISHNA. There’s no other Salvation.

  Shikshapatri verse 114: Biggest AIM of life should be “KRISHNA’s Bhakti and Satsang about KRISHNA” .

  Shikshapatri verse 115 : Never worship any SOULS (AKSHAR).

  Shikshapatri verse 116 : Worship Lord Krishna, by first connecting SOUL with the Brahm (Matter).

  Shikshapatri verse 117 : To understand supreme lord KRISHNA, read 10th-contos of Srimad Bhawat everyday (or atleast once a year).

  Shikshapatri verse 121: GOLAK is SUPREME DHAM, and is AKSHAR (Non-destructible).

  Shikshapatri verse 130/131 : I, Sahajananda Swami have created 6-temple of lord KRISHNA and his various forms (lke Laxmi-Narayan). Follow proper ceremonies to worship Lord Krishna in these temples. Anyone visiting these Krishna’s temple should be offered Food and Grains.

  Shikshapatri verse 19: Jagannathpuri Lord Krishna prasad is AMRUT.

  Shikshapatri verse 29: Ignore all shastra/scriptures which doubts superiority of Lord Krishna and His incarnations.

  Shikshapatri verse 39: NEVER GIVE-UP on Lord KRISHNA’s BHAKTI.

  Shikshapatri verse 42: Apply Lord Krishna’s GOPI chandan TILAK on forehead.

  Shikshapatri verse 43: Krishna’s vertical Tilak and RED DOT of Radha/Laxmi.

  Shikshapatri verse 44: Lord Krishna’s wife TULSI Kanthi and a vertical Tilak.

  Shikshapatri verse 47 : Lord SHIV and Lord NARAYAN are ONE.

  Shikshapatri verse 49: Pray to Lord KRISHNA very first in the morning.

  Shikshapatri verse 54: Chant RADHA-KRISHNA mantra everyday.

  Shikshapatri verse 56: Worship LITTLE KRISHNA’s saligram (Vishnu) MURTI.

  Shikshapatri verse 57: Recite holy names of Lord Krishna.

  Shikshapatri verse 58: Never eat/drink without offering first to Lord Krishna.

  Shikshapatri verse 63: Every evening go-to Lord KRISHNA’s Temple.

  Shikshapatri verse 64: Do Sat-Sang about Lord Krishna’s life and teachings.

  Shikshapatri verse 81-82: Follow Vithalnathji Vallabhacharya prescribed fasts, festivals and mode of worship of Lord Krishna.

  Shikshapatri verse 86: Eclipse day chant mantra of Lord Krishna.

  Shikshapatri verse 93-95 : The four Vedas, Shrimad Bhagavat, Vishna-Sahasranama from Mahabharat, Shri Bhagavat Gita, Shri Vasudeva-Mahatmya from Vishnu-Khand in Skand-Purana, and Yajnavalkya-Smriti are chief scriptures.

  Shikshapatri verse 98: Known the Supreme Lord by reading the Tenth Skandas of Shrimad Bhagavat and the Fifth Skandas of Shrimad Bhagavat

  Shikshapatri Verse-99
  (1) The tenth of Srimad Bhagvad, (2) fifth skanda of Srimad Bhagvad shall and (3) the Yagnavalkya Smruti shall be treated as favorite (1) Bhakti shastras, (2) Yoga shastras and (3) Dharmashastra respectively.

  Shikshapatri Verse-100
  Vyas–sutras and Shri Bhagvad Gita by Ramanujacharya shall be treated as my favorite Shastras.

  Shikshapatri verse 147: Donate 10% of your income in name of KRISHNA to build Krishna’s temples.

  Shikshapatri verse 212 : May Lord Shri KRISHNA, Destroy all miseries, Protect Bhakti with Dharma and Give desired happiness to all.

  Guru’s are tourist guide, who are supposed to show the path of the mountain-peak during the hike or these guru’s are local drivers who will give you ride to the destination. BAPS Problem, one gets engaged/looted/married/RA,PED by the guru/guide/driver and than the individual forgets the “TRINITY” destination.

  TRUTH PREVAILS !! READ THE SHIKSHAPATRI VERSES AGAIN AND AGAIN !!

  Like

 4. #post_number_555 ~एक बार श्रीजी महाराज दादा खाचर के दरबार में बैठे थे. वह समय एक ब्राह्मण आया. वह ब्राह्मण सामुद्रिक शास्त्र पढ़ा हुआ था. वो श्रीजी महाराज के पास सभा में बैठा.
  वह ब्राह्मण बोला “आप अपने आप को भगवान क्यों कहलाते हो? में जानता हु की आप उत्तरप्रदेश के ब्राह्मण हो और हरिप्रसाद के बेटे हो. भगवान बनके क्यों बैठे हो ? और भगवान की गद्दी पे बैठना नहीं चाइये.” ऐसे बहुत बार बोलने लगा.

  श्रीजी महाराज शांत चित्त से सुनते रहे. फिर भगवान बोले “हमने जब गृह त्याग किया तो बड़े बड़े राज्य रस्ते में आये. कहिपे गद्दी खाली नहीं देखि. जब यहाँ देश में आये तब भगवान की गद्दी खली देखि. इसलिए भगवान की गद्दी पर बैठ गए.”
  ऐसा बोलके, भगवान ने अपने चरण ब्राह्मण के सामने रखे. तभी उस ब्राम्हण ने भगवान स्वामिनारायण के पैर में सोला अद्भुत चिन्ह देखे. ब्राम्हण सोचने लगा की सामुद्रिक शास्त्र के अनुसार ऐसे सभी सोला चिन्ह तो सिर्फ भगवान के पैर में हो सकते है. किसी और के नहीं. अभी भगवान के पैर से अद्भुत ठंडा और श्वेत तेज निकलने लगा. ब्राह्मण देख के आश्चर्य में पड़ गया. और भगवान स्वामिनारायण की इच्छा से उसे समाधी हो गई और सीधा अक्षरधाम गया. वह अनन्त मुक्तो से घिरे यही भगवान के उसे दर्शन हुए. वह दो घंटे तक समाधी में रहा और समाधी का सुख लिया. वह ब्राम्हण शंकरजी का उपासक था. उसने अनन्त शंकर को महाराज जी स्तुति और पूजा करते समाधी में दर्शन किये. शंकर ने उस ब्राह्मण को कहा “यह पुरुषोत्तम नारायण सर्व अवतार के अवतारी है. उनका आश्रित बनके उनका भजन कर तभी तुम्हारा मोक्ष होगा. और यह शाश्वत अक्षरधाम की प्राप्ति होगी.” वह ब्राह्मण को भगवान वापिस समाधी से देह में लाए. समाधी से बाहर आते ही वह ब्राह्मण ने महाराज को कहा की आप तो सर्व अवतार के अवतारी हो. और अनन्त ब्रह्मांडो के राजा धीराज हो. मैंने अज्ञान वश आपको बहुत अनाप शनाप बोला. उसके कारन में माफ़ी मांगता हूं . मुझे आपकी शरण में लो.
  भगवान ने उसके सर पे हाथ रखके उसको आशीर्वाद दिए और उसको वर्तमान देके कंठी पहनाई। ऐसे भगवान दयालु है.
  #कृपया_ध्यान_दे- ए चरित्र मेने गुगल पर से लीया है।

  Like

 5. માફ કરશો પણ એમાં સ્વામિનારાયણ નો સવાલ ક્યાં આવ્યો? બે વ્યક્તિ સરખા હોઈ ના શકે. બંને માં જુધ ગુણ હોય. તમે તો એમ કહેવા માંગો છો કે બધા જ સ્વામિનારાયણ ભક્તો સરખા છે, પણ એ શક્ય ના હોઈ શકે. ખુદ સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામીએ બોલ્યા છે કે ભક્તો માં પણ ભેદ હોઈ છે. હું પ.પૂ. હરિપ્રસાદ સ્વામી નો શિષ્ય છું અમારા ગુરુ હંમેશા ભગવાન કૃષ્ણ, ભગવાન રામ અને ભગવાન શિવ-શક્તિ ની સ્મૃતિ કરે છે અને સ્વામીજી અમને પણ કહે છે કે અમે સહુ ભગવાન કૃષ્ણ અધિક ની સ્મૃતિ કરીયે તો એમના જેવા ગુણ પ્રાપ્ત થાય. બીજા ધર્મ કે ભગવાન કે સંત ની નિંદા ક્યારેય નથી કરી. હંમેશા આત્મા ના ભાવ રહીને ભગવાન ની અખંડ ભજન માં જોડાયા છે.

  પ.પૂ. સ્વામીશ્રી અદભુત સરળતા ની મૂર્તિ છે અને સહુને એ માર્ગ ઉપર ચાલવા માટે સ્વામીશ્રી પ્રયત્ન કરી રહ્યા છે. તમને એમ લાગતું હશે કે આ બધું ખોટું છે અને ૨૦૦ વર્ષ પ્રગટ થયેલા એક વ્યક્તિ ને ભગવાન બનાવી દીધા પણ હજારો લોકો આત્મીય બની ગયા અને બની રહ્યા છે અને ભવિષ્ય માં બનશે. કેમ? ભગવાન અને મોટા પુરુષ ના આશિષ છે, સહુ અક્ષરધામ નું સુખ ભોગવી રહ્યા છે, સહુ વિશ્વાસ પૂર્વક મને છે કે આ મારો સુંદર શ્યામ મને પૂર્ણ કરીને મુકશે. તમે જોશે તો ખ્યાલ આવશે કે જે લોકો વ્યસન માં જોડાયા થા તે આજ વ્યસન છોડીને પ્રભુ ની અદભુત ભક્તિ કરે છે અને સુખી છે. આ કોના પ્રતાપ થી શક્ય બન્યું? ભગવાન સિવાય કોણ હશે? કોઈ જ નહીં.

  Like

 6. Historically, Vishnu was known as narayan and also swaminarayan!!

  Ordinary guru, ghanshyam pandey, when borned his parents gave him vasudev krishna’s name (ghan SHYAM) . His parents were worshiper of lord krishna.

  ghanshyam went to VISHNU (nar-narayan) temple BADRINATH. He wanted to teach his idiots (year-1800 slaves) about narayan. So he named himself as swami-narayan. Vishnu was originally known as swaminarayan .

  Ghanshyam went to SHIV (neel kanth) temple. He wanted to teach his shrudh follower (year-1800 slaves) about neel-kantha shiv, so he named himself as neel-kantha. Did ghanshyam-pandey had blue nector ? Did he drank poison like shiv and earned blue nector ?

  Ghanshyam went to RAM-ESH-WARAM, ghanshyam was NOT born on 9th-day of hindu new year. He wanted to teach his shrudh follower (year-1800 slaves) how to celebrate RAM-navmi, so he made up (fake) his birthday same as ram-navmi.

  Ghanshyam went to DWARKA and JAGAT-NATH puri. He wanted to teach his shrudh follower (year-1800 slaves), that KRISHNA is supreme god. So ghanshyam created 6-temples of KRISHNA and wrote shikshapatri.

  Ashtang Yogi/Bhogi, Ghansyam Pandey died early (age-40’s) because he collected money in name of KRISHNA. Shikshapatri Verse-147 , donate 10% income in name of KRISHNA to make Krishna’s temple. He died but he ensured all his wealth (6-Temples of KRISHNA) goes to his Nephew’s (U.P Bhaiya son’s).

  If your followers calls him supreme god than he deserved to be called as GAY SWAMI

  Like

 7. હા તો તમને કોણ કે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય માં તમારી દીકરી પરણાવો.?
  અમે આ કિસ્સા માટે એ યુવતી નો વાંક નહિ કાઢતા પણ અત્યારની પેઢી સાવ એવી પણ નથી કે કઈ પણ જોયા જાણ્યા વગર લગન કરી લે .
  ૧૦૦ વાર બધે પૂછપરછ કરે પછી જ સબંધ કરે.
  અને BAPS માં આવું થાય તો બધે એવું જ હોય એવું ના હોય .અને સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય ના બીજા બધા કઈ દૂધ ના ધોયેલા નથી એ વાત મગજ માં રાખી જ લેજો.
  તમારે એટલું બધું લાગી આવતું હોય તો જાવ એને મદદ કરવા,ત્યાં તો હિમ્મત ચાલતી નથી .બસ આવા બધા aarticles ઉઠાવીને website પર મુકતા આવડે છે. તમારામાં એટલું DARRING હોય તો જાવ અને બચાવો ,હજુ પણ સમય છે જ. પણ ના -ત્યાં તો હવાઈ જાય છે બધું.
  FATTOS સાંભળવાની હિમ્મત ના હોય તો લખતા શું કામ હશે ડફોળો તેમાં.

  સ્વામિનારાયણ તો ભગવાન છે ,હતા ને રહેશે જ.તારાથી થાય તે કરી લે. ગમે તેટલું કરીશ તો પણ અમારા ભગવાન વિષે તું કઈ પણ ખરાબ નઈ કરી શકે જ.

  જય સ્વામિનારાયણ

  Like

  1. એક સ્ત્રી તરફ થી બીજી સ્ત્રી ને જવાબ; વાહ વાહ સ્વામિનારાયણ ધર્મ

   Like

   1. ડફોળ આ તારા માટે હતું. પેલી સ્ત્રી માટે નઈ.
    અને હવે તો મને પુરેપુરી ખાતરી જ છે કે તું આ બધું બનાવટી જ કરે છે આવું કઈ છે જ નઈ.
    જૂઠો સાલો .

    Like

   2. હા તો બનાવટી લાગતું હોય તો જે થાય એ તોડી લો

    Like

   3. બનાવટી લાગતું નથી,બનાવટી છે જ .
    અને હું શું કામ તારું ઉખાડું?
    ઉખાડાય એનું જેનું કઈ મહત્વ હોય.તું તો અમસ્તો પણ non -sense જ છે.
    પેલો ગાંડો કેમ એકલો એકલો ભસતો હોય એવો છે તું તો.
    પોતાનું ના ચાલ્યું એટલે હવે કોઈ છોકરી ને વચ્ચે લાવ્યો ,બાયલો તેમાં .

    Like

   4. હા તો મહત્વ ના હોય તો ના ભટકાય આ site પર
    અને તું કે એ બધું જ સાચું,

    સત્ય ના માર્ગ પર હંમેશા કાંટા જ હોય છે

    Like

   5. હા તો મને પણ કઈ શોખ નથી આ site પર ભટકવાનો ,આ તો તું મારા ભગવાન વિષે કઈ બોલીશ એટલે તારો વારો તો હું પાડીશ જ.
    અને તને એવું લાગે છે કે તું જ સાચો બધું ખોટું ખોટું post કાર્ય કરે છે timepass માટે.
    કામધંધો તો છે નઈ કઈ બસ .
    સત્યના માર્ગ પરના કાંટા તને નડે છે મને નઈ.

    Like

   6. જેવી રીતે ભારત માં કોઈ 2 wheeler લઈને બાર જાય અને કુતરા ભસે, એમ તું કરે છે, તું મારુ કઈ બગાડી શકે એમ નથી.
    જય શ્રી કૃષ્ણ

    Like

  2. Jiya Patel,

   Are you educated ?

   Teach us about 6-Temples of KRISHNA which ghansyam_pandey has established. Teach us about SHIKSHAPATRI handwritten by Swami-Ji-Narayan.

   Shikshapatri verse 1: I, Sahajananda Swami, within my heart, meditate and worship Lord KRISHNA, whose left Radha is standing by, on whose right side resides Lakshmi.

   Shikshapatri verse 102 : DHARM means KRISHNA BHAKTI.

   Shikshapatri verse 103 : BHAKTI means KRISHNA’s LOVE.

   Shikshapatri verse 104 : VAIRAGAYA means KRISHNA’s attachment.

   Shikshapatri verse 105 : JIVA is AKSHAR (Non-Destructible) ATMA.

   Shikshapatri verse 106 : MAYA is KRISHNA’s Shakti.

   Shikshapatri verse 108 : KRISHNA is PARAM-BRAHM (Nirrakaar form).

   Shikshapatri verse 108 : KRISHNA is PURUSHTTOM (SUPREME Sakaar form).

   Shikshapatri verse 108 : KRISHNA is BHAGWAN.

   (KRISHNA IS PARAM-BRAHM, SUPREME PURUSHOTTAM and BHAGWAN).

   Shikshapatri verse 109 : KRISHNA is NAR-NARAYAN.
   ARJUN is NAR, KRISHNA is NARAYAN.

   Shikshapatri verse 111/112 : Lord Krishna has infinite forms. He can be show with/without Radha, with 2-hands, with 4-hands, with 1008-hands and with Infinite hands.

   Shikshapatri verse 113 : Whole Universe should pray to KRISHNA. There’s no other Salvation.

   Shikshapatri verse 114: Biggest AIM of life should be “KRISHNA’s Bhakti and Satsang about KRISHNA” .

   Shikshapatri verse 115 : Never worship any SOULS (AKSHAR).

   Shikshapatri verse 116 : Worship Lord Krishna, by first connecting SOUL with the Brahm (Matter).

   Shikshapatri verse 117 : To understand supreme lord KRISHNA, read 10th-contos of Srimad Bhawat everyday (or atleast once a year).

   Shikshapatri verse 121: GOLAK is SUPREME DHAM, and is AKSHAR (Non-destructible).

   Shikshapatri verse 130/131 : I, Sahajananda Swami have created 6-temple of lord KRISHNA and his various forms (lke Laxmi-Narayan). Follow proper ceremonies to worship Lord Krishna in these temples. Anyone visiting these Krishna’s temple should be offered Food and Grains.

   Shikshapatri verse 147: Donate 10% of your income in name of KRISHNA to build Krishna’s temples.

   Shikshapatri verse 212 : May Lord Shri KRISHNA, Destroy all miseries, Protect Bhakti with Dharma and Give desired happiness to all.

   Shikshapatri Verse-99
   The tenth and fifth skanda of Srimad Bhagvad shall and the Yagnavalkya Smruti shall be treated as My favorite Bhakti shastras, Yoga shastras and Dharmashastra respectively.

   Shikshapatri Verse-100
   Vyas–sutras and Shri Bhagvad Gita by Ramanujacharya shall be treated as my favorite Shastras.

   If Ghanshyam pandey takes re-birth (his bad karma), he would never enter BAPS group and he would curse BAPS followers because they don’t believe KRISHNA is SUPREME. Those who goes against guru teachings gets worst 84-lakhs yoni’s.

   Please teach us why you teach opposite of what Ghansyam pandey has established or opposite of what ghanshyam pandey has written in Shikshapatri.

   ARE YOU INTELLIGENT or Your GURU GHANTAL was LIAR ???

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Up ↑

%d bloggers like this: